દેડકામાં ટેડપોલમાં ઝાલરોની હાજરી શું સૂચવે છે?
મત્સ્યો દેડકાં જેવા પૂર્વજમાંથી ઉદ્દવિકાસ પામે છે.
દેડકાંઓને ભવિષ્યમાં ઝાલરો હશે.
દેડકાંઓ ઝાલરવાળા પૂર્વજમાંથી ઉદ્દભવ્યા હતાં
ભૂતકાળમાં માછલીઓ ઉભયજીવીય હતાં
કોણે એવું દર્શાવ્યું કે પૃથ્વી પરના સજીવો એકમેક સાથે તો સમાનતાદર્શાવે છે પણ વર્ષો પહેલાંના સજીવો સાથે પણ તેની સમાનતા છે.
ગર્ભવિકાસનો પાયાનો સિદ્ધાંત કોના દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો?
મોટા ભાગના ઉત્પરિવર્તન વધારે અવળી અસરો શેની પર ધરાવે છે?
જો વિકૃતિ ક્રમિક પેઢીઓમાં દ્રશ્યમાન ન હોય, તો તેને .....કહે છે.
ક્યા યુગમાંથી માનવના એપ જેવા પૂર્વજો દશ્યમાન થયા.