કયા વૈજ્ઞાનિકે જનનદ્રાવ્યના સાતત્યનો સિદ્ધાંત આપ્યો.
વાઈસમેન
મેન્ડલ
લેમાર્ક
ડાર્વિન
વિકૃતિ શેમાં થાય છે?
સમસૂલક અંગો છે.
બોગનવેલીયાના પ્રકાંડ કંટક અને કોળાના પ્રકાંડ સૂત્રો ……… ના ઉદાહરણ છે.
પેરિપેટ્રસ ………… ની વચ્ચેની જોડતી કડી છે.
મ્યુટન્ટ સૂક્ષ્મજીવ તેની વૃદ્ધિ માટે જરૂરી એવું સંયોજન સંશ્લેષિત કરવા સક્ષમ નથી, પણ વૃદ્ધિ કરવા સક્ષમ છે જો સંયોજન પૂરું પડાય તો તે ......નામે ઓળખાય છે.