પ્રજનન શેના બે સભ્યો વચ્ચે શક્ય છે?

  • A

    પ્રજાતિ

  • B

    કુળ

  • C

    ગોત્ર

  • D

    જાતિ

Similar Questions

કાંગારૂ દ્વારા પુંછનો પાંચમા ઉપાંગ તરીકે ઉપયોગ....નું ઉદાહરણ છે.

રેકીપીટ્યુલેશન થીયરી કોના દ્વારા પ્રસ્તુત કરવામાં આવી.

જ્યારે આપણે 'સરળ સજીવ' કે ' જટિલ સજીવ' ની વાત કરીએ તો ક્યુ માપદંડ લઈએ છીએ ? 

બાહ્ય અવકાશમાં જીવન વિશેની વૈજ્ઞાનિક તપાસ છે.

ડાયનોસોર્સ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.