બાહ્ય અવકાશમાં જીવન વિશેની વૈજ્ઞાનિક તપાસ છે.
બાહ્યજીવન વિજ્ઞાન
કાયોબાયોલોજી
શોધનાત્મક જીવનવિજ્ઞાન
યુફેનિક્સ
પેપર્ડ ફૂદુ (બીસ્ટોન બેટુલારીયા) ના કેસમાં ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન કાળો રંગ આછા રંગના સ્વરૂપ કરતાં પ્રભાવી બન્યો હતો. આ ………. નું ઉદાહરણ છે.
ઘોડાની જાતિ ઈતિહાસનું સૌથી પહેલું અશ્મિ
વિકૃતિ માટેની ઓછામાં ઓછી જરૂરિયાત .......છે.
નીચેનામાંથી શેમાં સૌપ્રથમ ઉર્ધ્વ સંસ્થિતિ (દ્વિપાદ ચલન) વિકસેલ હતી ?