$9:7$ નો ગુણોત્તર કોના પરિણામે મળે છે?

  • A
    પૂરક જનીનો (Supplementary genes)
  • B
    ઘાતક જનીનો (Lethal genes)
  • C
    કોમ્પ્લીમેન્ટરી જનીનો (Complementary genes)
  • D
    એપીસ્ટેટીક જનીનો (Epistatic genes)

Explore More

Similar Questions

બાહ્યકોષકેન્દ્રીય આનુવંશિકતા એ ........ માં જનીનોની હાજરીનું પરિણામ છે.

Lathyrus odoratus એ નીચેનામાંથી કયા જનીન આંતરક્રિયાનું ઉદાહરણ છે?

આપેલ વંશાવળી ચાર્ટનો અભ્યાસ કરો અને લક્ષણની પ્રકૃતિ ઓળખો.

સજીવોમાં કોષરસિય જનીનોની આનુવંશિકતા કોના દ્વારા શક્ય છે?

વનસ્પતિઓમાં કોષરસિય નર વંધ્યત્વ (cytoplasmic male sterility) માટેના જનીનો સામાન્ય રીતે ક્યાં આવેલા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo