ડ્રોસાફિલામાં ગાયનેન્ડોમોર્ફનું નિર્માણ અને તેમની કોષીય સમજૂતીની શ્રેષ્ઠ સમજૂતી આપે છે તે....
$X$ રંગસૂત્ર લિંગ નિશ્ચયનમાં મહત્તમનો ભાગ ભજવે છે.
$X$ રંગસૂત્ર લિંગ નિશ્ચયનમાં કોઈ ભાગ ભવજતો નથી.
$Y$ રંગસૂત્ર લિંગ નિશ્ચયનમાં કોઈ ભાગ ભજવતો નથી.
$Y$ રંગસૂત્ર નરત્વ માટે જરૂરી છે.
પ્રથમ જનીન સંકેતના એક બેઝમાં વિકૃતિ આવતાં બિન ક્રિયાત્મક પ્રોટીન ઉત્પન્ન કરે છે. આવી વિકૃતિને .............. કહે છે.
જો સામાન્ય સ્ત્રી આલ્બીનો પુરુષ સાથે લગ્ન કરે અને તેમની સંતતિ અડધી આલ્બીનો, અડધી સામાન્ય હોય, તો સ્ત્રી..... છે.
કોમ્પ્લીમેન્ટરી જનીનનો ગુણોત્તર .... છે.
પ્લીઓટ્રોપીક જનીન
વ્યતીકરણથી રંગસુત્રો પર બનતી જનીનોની ગોઠવણીને કયા પ્રકારની ગોઠવણી કહે છે?