એક કુટુંબમાં પાંચ છોકરીઓ છે અને એક પણ છોકરો નથી. છઠ્ઠા બાળકમાં છોકરો થવાની સંભાવના કેટલી છે?

  • A
    $1/2$
  • B
    $1/5$
  • C
    $1$
  • D
    કોઈ સંભાવના નથી

Explore More

Similar Questions

જો કોઈ પ્રચ્છન્ન લક્ષણ માટેનું જનીન કોઈ સંતતિમાં માત્ર એક જ નકલમાં હાજર હોય અને તેમ છતાં તે અભિવ્યક્ત થતું હોય,તો તે સંતતિ કઈ હોઈ શકે?

$X$-રંગસૂત્ર અથવા $X$-કાય (body) સૌપ્રથમ ............. દ્વારા જોવામાં આવ્યું હતું.

એલોસોમ્સ (allosomes) એટલે શું?

જે જનીનો માત્ર $Y$ રંગસૂત્રના વિભેદક પ્રદેશ (differential region) પૂરતા જ મર્યાદિત હોય છે,તેમને શું કહેવામાં આવે છે?

આપણા સમાજમાં,સ્ત્રીને ઘણીવાર પુત્ર ન જન્મવા માટે જવાબદાર ગણવામાં આવે છે. શું તમને લાગે છે કે આ યોગ્ય છે? સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo