એલોસોમ્સ (allosomes) એટલે શું?

  • A
    રંગસૂત્રો પરની દાણાદાર રચનાઓ
  • B
    રંગસૂત્રો પરની ગાંઠ જેવી રચનાઓ
  • C
    લિંગી રંગસૂત્રો
  • D
    ઉપરોક્તમાંથી કોઈ પણ નહીં

Explore More

Similar Questions

$Drosophila$ $melanogaster$ માં લિંગ નિશ્ચયન શેના પર આધારિત છે?

$XXY$ જનીન બંધારણ ધરાવતી ડ્રૉસોફીલા માદા માખી હોય છે,પરંતુ માણસમાં તે અસામાન્ય પુરુષ હોય છે. આ દર્શાવે છે કે...

કયા વૈજ્ઞાનિકે $Melandrium$ $album$ માં લિંગ નિશ્ચયન શોધ્યું હતું?

જે જનીનો માત્ર $Y$ રંગસૂત્રના વિભેદક પ્રદેશ (differential region) પૂરતા જ મર્યાદિત હોય છે,તેમને શું કહેવામાં આવે છે?

બાર બોડી (Barr body) શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo