જનીન નકશો (Genetic map) એ છે જે........

  • A
    રંગસૂત્ર પર જનીનનું સ્થાન દર્શાવે છે.
  • B
    જનીન ઉત્ક્રાંતિના વિવિધ તબક્કાઓ દર્શાવે છે.
  • C
    કોષવિભાજનના તબક્કાઓ દર્શાવે છે.
  • D
    એક વિસ્તારમાં વિવિધ જાતિઓની વહેંચણી દર્શાવે છે.

Explore More

Similar Questions

ત્રણ જનીનો $a, b, c$ છે. $a$ અને $b$ વચ્ચે ક્રોસિંગ ઓવરની ટકાવારી $20\%$,$b$ અને $c$ વચ્ચે $28\%$ અને $a$ અને $c$ વચ્ચે $8\%$ છે. રંગસૂત્ર પર જનીનોનો ક્રમ શું હશે?

તફાવત આપો: સહલગ્નતા અને વ્યતિકરણ.

ડ્રોસોફિલામાં માદામાં વ્યતિકરણ (crossing over) થાય છે પરંતુ નરમાં થતું નથી. જનીન $A$ અને $B$ રંગસૂત્ર પર $10 \ cM$ ના અંતરે આવેલા છે. માદા ડ્રોસોફિલાનો જનીન પ્રકાર $AB/ab$ છે અને નર ડ્રોસોફિલાનો જનીન પ્રકાર $AB/ab$ છે. તો માદા અને નર ડ્રોસોફિલા દ્વારા અનુક્રમે કેટલા પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થાય છે?

Difficult
View Solution

એક જ રંગસૂત્ર પર $2$ જનીનોના ભૌતિક જોડાણ માટે કયો શબ્દ વપરાય છે?

રંગસૂત્ર પર જનીનોના ભૌતિક સંગઠન માટે મોર્ગને $...............$ શબ્દ સૂચવ્યો અને પિતૃક ન હોય તેવા જનીન સંયોજનોના ઉદ્ભવ માટે $...............$ શબ્દ દર્શાવ્યો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo