ડ્રોસાફિલામાં માદામાં વ્યતિકરણ થાય છે પણ નરમાં થતું નથી. જનીન $A$ અને $B$ રંગસૂત્ર $10$ સેન્ટીમોર્ગનના અંતરે આવેલા છે. માદા ડ્રોસોફિલાનો જનીન પ્રકાર $AB/ab$ છે અને નર ડ્રોસોફિલાનો જનીન પ્રકાર $AB/ab$ છે. તો માદા અને નર ડ્રોસાફિલા દ્વારા કેટલા જન્યુઓ ઉત્પન્ન થાય છે.

  • A

    $4\, types : 2 \,types$

  • B

    $2 \,types : 2\, types$

  • C

    $4\, types : 4 \,types$      

  • D

    $4\, types : One types$

Similar Questions

સંલગ્નતા પ્રથમ ..... દ્વારા અભ્યાસ કરવામા આવી હતી.

વ્યતિકરણની આવૃત્તિનું પ્રમાણ વધુ હશે, જો.....

એક વૈજ્ઞાનિકે મકાઇમાં જનીન માપનનો પ્રયોગ કર્યો તેણે વિવિધ જનીનો વચ્ચેની વ્યતિકરણની ટકાવારીને આધારે રંગસૂત્રો પરના જનીનોની માપણી કરી એક મેપ યુનિટ એક ટકા વ્યતિકરણ અથવા પુનઃસંયોજનનું પ્રમાણ $50\%$  કરતા વધુ જોવા મળે છે. મકાઇમાં વ્યતિકરણના અભ્યાસ પરથી, વૈજ્ઞાનિકે જનીન $A, B,C$ અને $D$ વચ્ચે નીચે પ્રકારની વ્યતિકરણની ટકાવારી જોઇ $A$ અને $D \,10\%$ , $A$ અને $C$ $3\%$, $C$ અને $D$ $7\%$, $A$ અને $B$ વચ્ચે $5\% $, તેમજ  $C$ અને $B$ વચ્ચે $8\%$ તો ઉપર પ્રમાણેના અવલોકન પરથી રંગસૂત્ર પર જનીનો $A, B, C$ અને $D$ ના સાચો ક્રમ દર્શાવો.

સજીવના રંગસૂત્રોની લંબાઈ જેમ વધુ હોય તેમ જનીનીક ભિન્નતા વધુ જે તેમને શેમાંથી મળે?

જો જનીન $a$ અને $c$ વચ્ચેની પુન:સંયોજન આવૃત્તિ $5 \%$ છે, $b$ અને $c$ વચ્ચે $15\%$, $b$ અને $d$ વચ્ચે $9\%$, $a$ અને $b$ વચ્ચે $20\%$, $c$ અને $d$ વચ્ચે $24 \%$ અને $a$ અને $d$ વચ્ચે $29 \%$ છે. તો સુરેખ રંગસૂત્ર પર જનીનનો ક્રમ કયો હશે ? .

  • [NEET 2022]