મનુષ્યમાં ભૂરા રંગની આંખો, કથ્થાઈ રંગની આંખો પ્રત્યે પ્રછન્ન છે. ભૂરા રંગની આંખો વાળી સ્ત્રી અને કથ્થાઈ રંગની આંખોવાળા પુરુષ જેની માતા ભૂરી આંખો ધરાવે છે, બંને વચ્ચે લગ્ન દ્વારા અપેક્ષિત બાળકો કેવા હશે?
બધી જ કાળી આંખો વાળા
બધી જ ભૂરી આંખો વાળા
બધા જ કથ્થાઈ આંખો વાળા
એક ભૂરી આંખ વાળો અને એક કથ્થાઈ આંખ વાળું
જો વિષમયુગ્મી ઊંચા છોડનું સંકરણ સમયુગ્મી નીચા છોડ સાથે કરવામાં આવે તો સંતિતમાં વામનતાની ટકાવારી શું હશે?
$F_1$ નાં શુધ્ધ ઉંચા છોડ અને નીચા છોડ વચ્ચે સંકરણ કરાવતા મળતું પરિણામ ...............
મેન્ડલે.... નાં આધારે જન્યુઓની શુદ્ધતાનો નિયમ આપ્યો.
એક સંકરણ પ્રયોગમાં $F_2$ પેઢીમાં સંતિતનાં જનીન પ્રકારનું પ્રમાણ .... છે.
નીચેનામાંથી શું સાચું છે ?