નીચેનામાંથી કયું એક સંકરણમાં જોવા મળતું નથી?

  • A

    $F_1$ પેઢીમાં પ્રભાવી પૈતૃક લક્ષણ સિવાય કોઈપણ મિશ્ર લક્ષણ અભિવ્યક્ત થતું નથી

  • B

    .$F_2$ પેઢીમાં પ્રચ્છન્ન પૈતૃક લક્ષણ સિવાય કોઈપણ મિશ્ર લક્ષણ અભિવ્યક્ત થતું નથી.

  • C

    $F_2$ પેઢીમાં પ્રભાવિતા એ $3:1$ નાં ગુણોત્તરને સમજાવે છે.

  • D

    જનીન પ્રકાર ગુણોત્તર $1 : 2 : 1$ છે.

Similar Questions

જનીન પ્રકાર.... છે.

પ્યુનેટ ચોરસ $(Punnet\, square)$ એ............ સમજાવતી ચિત્રાત્મક રજૂઆત છે.

જો વિષમયુગ્મી ઊંચા છોડનું સંકરણ સમયુગ્મી નીચા છોડ સાથે કરવામાં આવે તો સંતિતમાં વામનતાની ટકાવારી શું હશે?

સંકરણમાં $45$ ઊંચા અને $15$ નીચા છોડ ઉત્પન્ન થાય છે. પિતૃનો જનીન પ્રકાર ..... હોય.

કસોટી સંકરણ..... કરવામાં આવે છે.