ન્યુરોસ્પોરામાં બધા જ કારકો તેમની અસર અભિવ્યક્ત કરે છે, કારણ કે.....

  • A

    દરેક જનીન ઘણા બધા કારકો ધરાવે છે.

  • B

    ઘણા બધા જનીન ફક્ત એક જ કારક ધરાવે છે.

  • C

    તે ફક્ત જનીનનો એક જ કારક ધરાવે છે.

  • D

    જનીનના બે કારકો છે.

Similar Questions

એક જનીન જે અન્ય જનીનનાં પ્રભાવને અવરોધે છે તથા જે સમજાત રંગસૂત્રો પર સમાન સ્થિતિમાં આવેલા ન હોય તેને..... કહે છે.

કઈ વનસ્પતિમાં પ્રથમવાર ઘાતક જનીન (Lethal gene) ધ્યાનમાં લેવામાં આવ્યું

ડ્રોસોફિલામાં કેટલા દૈહીક રંગસુત્ર હાજર હોય છે?

નરમાં $y$ રંગસુત્ર પર સ્થિત જનીનોને ........ કહે છે.

કલાઈન ફેલ્ટર્સ સિન્ડ્રોમ ધરાવતા સજીવમાં બારબોડીની સંખ્યા કેટલી.