એક જનીન જે અન્ય જનીનનાં પ્રભાવને અવરોધે છે તથા જે સમજાત રંગસૂત્રો પર સમાન સ્થિતિમાં આવેલા ન હોય તેને..... કહે છે.
ડુપ્લીકેટ જનીન
કોમ્પ્લીમેન્ટરી જનીન
એપીસ્ટેટીક જનીન
સપ્લીમેન્ટરી જનીન
કોષરસીય નર વંધ્યતા એ..... દ્વારા આનુવંશિકતામાં મેળવવામાં આવે છે.
કોષ વિભાજન દરમિયાન સમજાત રંગસૂત્રોના છૂટાં પડવાની નિષ્ફળતાથી ઉદ્ભવતા ચિન્હો સંદર્ભે અસંગત પસંદ કરો.
ડ્રોસોફીલામાં અંગવિભેદન દરમિયાન અંગ બીજા અંગમાં રૂપાંતર પામે (જેમ કે પાંખોને બદલે પગો) આવા રૂપાંતરણ માટે જવાબદાર જનીનને શું કહે છે ?
$ABO$ રૂધિર જુથમાં સંભવીત સ્વરૂપ પ્રકાર અને સંભવીત જનીન પ્રકારની સંખ્યા અનુક્રમે જણાવો.
$XO$ પ્રકારનું લિંગ નિશ્ચયન આમાં જોવા મળે છે.