જન્યુકોષોની નીચેના પૈકી કઈ એક પરિસ્થિતિ, સામાન્ય માદા મનુષ્ય બાળકને જન્મ આપે છે?
એક $X$ અને એક $Y$ રંગસૂત્ર
બે રંગસૂત્ર $X$
ફક્ત એક $Y$ રંગસૂત્ર
ફક્ત એક $X$ રંગસૂત્ર
ખોટી જોડ પસંદ કરો.
આ સજીવના લિંગ નિશ્ચયનમાં નર વિષમયુગ્મતા નથી.
તીડ એ..... નું ઉદાહરણ છે.
ડ્રોસોફીલામાં લિંગ નિશ્ચયન શેના દ્વારા નક્કી થાય છે?
મોનોસોમીક નર એ કોની લાક્ષણીકતા છે.