તીડ એ..... નું ઉદાહરણ છે.
$XO$ પ્રકારનું લિંગ નિશ્ચયન
$XY$ પ્રકારનું લિંગ નિશ્ચયન
પર્યાવરણીય લિંગ નિશ્ચયન
જનીન સંતુલનવાદ
નર તિતિઘોડાનું જનીનીક બંધારણ નીચેનામાંથી કયું હશે?
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (લિંગનિશ્ચયનની ક્રિયાવિધિ) |
કોલમ - $II$ (ઉદાહરણ) |
$P$ $XO$ - પ્રકાર | $I$ તીતીઘોડો |
$Q$ એેકકીય-દ્વિકીય પ્રક્રિયા | $II$ ડ્રોસોફિલા |
$R$ $XY$ પ્રકાર | $III$ મધમાખી |
મનુષ્યમાં સંતતિનું લિંગ કઈ રીતે જાણવામાં આવે છે?
હેન્કિંગ દ્વારા કહેવામાં આવેલ $X-$કાય શું છે ?
કયા સજીવમાં માદા સમજન્યુ હોય છે અને નર કરતાં એક રંગસૂત્ર વધુ હોય છે?