સફેદ પુષ્પીય મિરાબિલિસની વનસ્પતિ rr નું લાલ પુષ્પીય RR સાથે સંકરણ કરાવવામાં આવે છે, જો $F_2$ પેઢીમાં $120$ વનસ્પતિ ઉત્પન્ન થતી હોય, તો પરિણામ..... હશે.
$90$ એકસમાન રંગ ધરાવશે અને $30$ સફેદ
$90$ અસમાન રંગ ધરાવશે અને $30$ સફેદ
$60$ અસમાન રંગ ધરાવશે અને $60$ સફેદ
બધા જ રંગીન હશે અને કોઈપણ સફેદ હશે નહીં
વટાણાની વનસ્પતિ સિવાય કેટલીક વખત એવું જોવા મળ્યું છે, કે $F_1$ નો સ્વરૂપ પ્રકાર તેનાં બંનેમાંથી કોઈ પિતૃને સમાન હોતો નથી અને તેમના બે વચ્ચેનાં લક્ષણ તે સંતતિ ધરાવે છે. તેનું કારણ ..... છે.
.....માં અપૂર્ણ પ્રભાવિતા જોવા મળે છે.
અપૂર્ણ પ્રભુતાને અનુલક્ષીને $Rr$ જનીન પ્રકાર દર્શાવતી $F_2$ પેઢીમાં સંતતીનું પ્રમાણ કેટલું હશે?
રૂપાંતરિત એલીલ એ અરૂપાંતરિત એલીલને સમાન હોય છે, જ્યારે તે શું ઉત્પન્ન કરતું હોય?
અપૂર્ણપ્રભુતાનો દેખાવ સ્વરૂપ અને જનીન સ્વરૂપનું પ્રમાણ શું છે?