જો દ્વિસંકરણના $F_2$ માં ફક્ત પિતૃસંયોજન હોય તો પછી મેન્ડલ ..... શોધી શક્યો હોત.
મુક્ત વિશ્લેષણ
પૂર્વજતા
સંલગ્નતા
અપાકર્ષણ
ડ્રોસાફિલામાં સંલગ્નતા.... દ્વારા શોધાયી હતી.
કઈ બાબતનાં આધારે મોર્ગનને ફળમાખી ડ્રોસોફિલામાં મેન્ડેલનાં વિશ્લેષણનાં પ્રયોગો જેવી લાક્ષણીકતા પ્રાપ્ત થઈ?
દ્વિસંકરણ પ્રયોગના સંદર્ભમાં નીચે આપેલાં વિધાનોમાંથી સાચું વિધાન પસંદ કરો.
$p, q$ અને $r$ એ રંગસુત્ર પર ગોઠવાયેલા જનીનો છે, જો $p$ અને $q$ વચ્ચે વ્યકિતકરણ $10 \%$ હોય, $q$ અને $r$ વચ્ચેનું વ્યકિતકરણ $20 \%$ હોય અને $p$ અને $r$ વચ્ચેનું વ્યકિતકરણ $10 \%$ હોય તો રંગસુત્ર પર જનીનોની ગોઠવણી કઈ રીતે હશે?
જો મેન્ડલે સાત લક્ષણોનો $14$ રંગસૂત્રોને બદલે $12$ રંગસૂત્ર ધરાવતી વનસ્પતિનો અભ્યાસ કર્યો હોત તો તેના અર્થઘટનમાં શું તફાવત હોત?