સંલગ્નતા (Linkage) ની વિરુદ્ધ કાર્ય કરતી ઘટના...... છે.

  • A
    મુક્ત વિશ્લેષણ (Independent assortment)
  • B
    વ્યતિકરણ (Crossing over)
  • C
    વિશ્લેષણ (Segregation)
  • D
    વિકૃતિ (Mutation)

Explore More

Similar Questions

બે જનીનો '$a$' અને '$b$' $20\%$ પુનઃસંયોજન દર્શાવે છે. $++/++$ અને $ab/ab$ ના સંકરણથી મળતી દ્વિસંકરીત $F_1$ પેઢી $++/ab$ માં ઉત્પન્ન થતા જન્યુઓનું પ્રમાણ શું હશે?

રંગસૂત્રોના ચાર-સૂત્રીય તબક્કે વ્યતિકરણ (crossing over) થાય છે,બે-સૂત્રીય તબક્કે નહીં,તેનો પુરાવો શેના દ્વારા મળે છે?

Difficult
View Solution

કોણે રંગસૂત્ર પરના જનીનો વચ્ચેના અંતરના માપ તરીકે પુનઃસંયોજન (recombination) ની આવૃત્તિનો ઉપયોગ કર્યો અને તેમનું સ્થાન નક્કી કર્યું?

જનીન નકશો (Genetic map) એ છે જે........

સંલગ્નતા (Linkage) નો અભ્યાસ સૌપ્રથમ ..... દ્વારા કરવામાં આવ્યો હતો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo