એક જનીન અને એક ઉત્સેચક પૂર્વધારણા ...... દ્વારા અપાઈ હતી.

  • A

    આર.ફ્રેન્કલીન

  • B

    હર્શી અને ચેઝ

  • C

    એ.ગોરાડ

  • D

    બિડલ અને ટાટમ

Similar Questions

$UTR$ માટે ખોટું શું છે?

$RNA$ ની એક શૃંખલા સાથે જોડાયેલા ઘણા  રિબોઝોમ  શું કહે છે ?

ઉત્સેચકો અને તેના કાર્યની જોડ બનાવો :

વિભાગ $- I$ વિભાગ $- II$
$(a)$ હેલીકેઝ $(i)$ $DNA$ આધારિત $DNA$ નું સંશ્લેષણ
$(b)$ રીબોન્યુકિલએઝ $(ii)$ $RNA$ નું પાચન
$(c)$ રીવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ $(iii)$ $DNA$ ની બે શુંખલા વચ્ચેના હાઈડ્રોજન બંધ તોડવા
$(d)$ $DNA$ પોલિમરેઝ $(iv)$ $RNA$ આધારિત $DNA$ નું સંશ્લેષણ

આપેલ ચાર વિધાનો $(i -iv)$ માંથી લેક ઓપેરોનના સંદર્ભમાં બે વિધાન પસંદ કરો.
$(i)$ ગ્લૂકોઝ અથવા ગેલેક્ટોઝ નિગ્રાહક સાથે જોડાય છે અને તેમને નિષ્ક્રિય બનાવે છે.

$(ii)$ લેક્ટોઝની ગેરહાજરીમાં રિપ્રેસર (નિગ્રાહક) ઓપરેટર સાથે જોડાય છે.

$(iii)$ $Z$ - જનીન પરમિએઝ માટેનો સંકેત છે.

$(iv)$ તે ફ્રાન્સીકોઇસ જેકોબ અને જેકવિન્સ મોનાડ દ્વારા સમજાવવામાં આવ્યું હતું.

.......દ્વારા $DNA$ નું મોડેલ સૌ પ્રથમ વાર રજૂ કરવામાં આવ્યું.