જયોર્જ ગેમોવ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
સંકેત ત્રણ ન્યુક્લિઓટાઈડના બનેલા હોય છે.
સંકેત દ્વિઅક્ષરી હોય
સમપોલિમર
એક ન્યુક્લિઓટાઈડ એક સંકેત
કયા સંકેતો શૃંખલાની સમાપ્તિ કરે છે ?
સેવેરો ઑકોઆનું કાર્ય શું છે ?
જનીન સંકેત (genetic code) ના મુખ્ય ગુણધર્મો દશાવો.
જનીન સંકેત ડિક્ષનરીમાં કેટલા સંકેતો $20$ એમિનો એસિડ માટેના સંકેતો બનાવવામાં વપરાય છે ?
જનીન સંકેતનું વિખંડન ...... ના લીધે છે.