'એક જનીન એક ઉત્સેચક' (one gene one enzyme) ખ્યાલનો અર્થ શું છે?

  • A
    એક જનીન એક ઉત્સેચકનું નિયંત્રણ કરે છે
  • B
    બધા જ ઉત્સેચકો જનીનો દ્વારા નિયંત્રિત થાય છે
  • C
    બધા જ જનીનો ઉત્સેચકો દ્વારા નિયંત્રિત થાય છે
  • D
    આમાંથી કોઈ પણ નહીં

Explore More

Similar Questions

$mRNA$ માં,$AUG$ એ પ્રારંભિક કોડોન (initiation codon) છે અને $UAA$,$UAG$ અને $UGA$ એ સમાપ્તિ કોડોન (termination codon) છે,તેથી $mRNA$ ના અંત સુધી આ ત્રિપુટીઓ (triplets) પછી પોલીપેપ્ટાઈડનું સંશ્લેષણ થઈ શકતું નથી. તો નીચેનામાંથી કયા $mRNA$ નું સંપૂર્ણ ભાષાંતર (translation) થઈ શકે છે?

ડિજનરેટ કોડ (degenerate code) એટલે શું?

સેવેરો ઑકોઆનું યોગદાન શું છે?

જનીનિક કોડ (Genetic code) છે

ખોટું વિધાન/વિધાનો પસંદ કરો.
$i.$ છ કોડોન કોઈ પણ એમિનો એસિડ માટે સંકેત આપતા નથી.
$ii.$ $mRNA$ માં કોડોન સળંગ રીતે વંચાય છે.
$iii.$ ત્રણ કોડોન સ્ટોપ કોડોન તરીકે કાર્ય કરે છે.
$iv.$ પ્રારંભિક કોડોન $AUG$ મિથિયોનાઈન માટે સંકેત આપે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo