દ્વિતીય પૂર્વ અંડકોષ ગ્રાફીયન પૂટીકામાંથી મૂકત થવાની ક્રિયાને શું કહે છે?

  • A

    મીનાર્ચી

  • B

    મેનોપોઝ

  • C

    અંડપાત

  • D

    ગર્ભસ્થાપન

Similar Questions

સ્ટેમ સેલ જેમાંથી પેશીઓ અને અંગોનું નિર્માણ કરવા માટે ક્ષમતા ધરાવે છે તે ક્યાંથી ઉત્પન્ન થાય છે?

શુક્રકોષજનનમાં એક્રોઝોમ કયારે બને છે ?

આધેડ વ્યક્તિની ઇંગ્વિનલ કેનાલ ઢીલી બને અને આંતરડાનો કેટલોક ભાગ વૃષણ કોથળીમાં ધકેલાય તે રોગને......

 કેપેસીટેશન ક્યાં થાય છે ?

શુક્રપિંડને ખંડીકાઓમાં વિભાજીત કોણ કરે છે ?