સસ્તનોના ગર્ભનું ઉલ્વ આમાંથી ઉદ્દભવ પામે છે.
બાહ્યસ્તર અને અંતઃસ્તર
બાહ્યસ્તર અને મધ્યસ્તર
મધ્યસ્તર અને ટ્રોફોબ્લાસ્ટ
અંતઃસ્તર અને મધ્યસ્તર
અંડકોષપતન બાદ ગ્રાફિયન પુટિકા ......... માં ફેરવાય છે.
પેનાઇલ યુરેથ્રા શેના દ્વારા વહન પામે છે ?
ગેસ્ટુલેશન તબક્કાનો અંત કોના દ્વારા સૂચવાય છે ?
અપૂર્ણ વિખંડન એ કયા પ્રકારનું વિભાજન છે?
બર્થોલિનગ્રંથિ કોનામાં જોવા મળે છે ?