સસ્તનનાં અંડકોષમાં શુક્રકોષનું અનુકૂલન કયું છે ?
સ્ખલન સુધી શુક્રકોષ નિષ્ક્રીય રહે છે.
ઘણી સંખ્યામાં શુક્રકોષ આવેલા હોય છે.
અંડવાહિની પરિસંકોચન
ઉપરનાં બધા જ
શુકકોષનાં ક્યાં ભાગમાં કણાભસૂત્ર સૌથી વધુ હોય છે.
આમાંથી ક્યો શબ્દ દૂધ બહાર લાવનારો અંતઃસ્ત્રાવ છે?
ઈન્ડીબીન અંતઃસ્ત્રાવ નરમાં કયાંથી મુકત થાય ?
અંડકોષજનનની કિયાનું સ્થાન જણાવો.
નીચેનામાથી કઈ મેચ સાચી નથી?