મુલેરિયન નલિકા શું છે ?
મૂત્રાશય
મૂત્રમાર્ગ
શુક્રાણુ વાહિની
અંડવાહિની
શરૂઆતનાં દુગ્ધસ્ત્રાવમાં ક્યાં એન્ટીબોડીનું પ્રમાણ વધુ હોય ?
માનવ શુક્રપિંડનો ક્રિયાત્મક એકમ કયો છે ?
$28$ દિવસીય માનવ અંડપિંડીય ચક્રમાં અંડકોષપાત થાય છે.
એક્રોઝોમ અને ન્યુક્લિયસ વચ્ચેનાં અવકાશને ...... કહે છે.
$16$ કોષો વાળા ગર્ભને.....કહે છે.