$16$ કોષો વાળા ગર્ભને.....કહે છે.

  • A

    મોરૂલા

  • B

    ગર્ભકોષ્ઠ

  • C

    ગર્ભકોષ્ઠીખંડ

  • D

    ગેસ્ટુલા

Similar Questions

માનવ શુક્રપિંડમાં સેમિનીફેરસ ટયુબ્યુલ્સ (શુક્રોત્પાદક નલિકા) શું છે ?

વૃષણ એ ઉદરગુહા સાથે શેના દ્વારા જોડાય છે ?

પૂર્ણ વિકસિત ગર્ભ અને જરાયુ તરફથી મળતાં સિગ્નલ આખરે પ્રસવમાં પરિણામ છે. તેને માટે શેનો સ્ત્રાવ જરૂરી છે?

ગર્ભકોષ્ઠાછિદ્ર એ શેનું છિદ્ર છે ?

જે પ્રક્રિયા દ્વારા ગ્રાફિયન પુટિકા બને છે, તે પ્રક્રિયાને શું કહે છે ?