નીચેનામાંથી કયુ એક પુટિકાનું તંતુમય સ્તર છે ?
બાહ્ય પ્રાવર
ઝોના પેલ્યુસીડા
મેમ્બ્રેના ગ્રેન્યુલોઝ
વાઇટેલાઇન મેમ્બ્રેન (પિત્તકપટલ)
અંડકોષપાત પછી ગ્રાફીયન પુટિકા શેમાં ફેરવાય છે? .
પક્ષીનાં અંડકોષને શું કહે છે ?
નીચેનામાંથી કઈ ગ્રંથી નર પ્રજનનતંત્રમાં જોડમાં આવેલ હોતી નથી.
અંડપતન પછી કઈ અંતઃસ્ત્રાવી રચના નિર્માણ પામે છે ?
શુક્રકોષજનન પૂર્ણ થવા માનવમાં સરેરાશ કેટલો સમય લાગે ?