અંડપતન પછી કઈ અંતઃસ્ત્રાવી રચના નિર્માણ પામે છે ?
કોપર્સ આલ્બીકન
મહાસંયોજક (કોર્પસ કેલોસમ)
કોર્પસ લ્યુટીયમ
કોર્પસ સ્ટ્રીએટમ
શુક્રકોષો શુક્રોત્પાદક નલિકાનાં પોલાણમાં મુકત થાય છે આ ક્રિયાને ...... કહે છે.
આંત્રકોષ્ઠ માટે નીચેનામાંથી કયું સાચું નથી ?
ગર્ભનાળ માટે ક્યું વિધાન સાચું નથી.
નર સહાયક ગ્રંથિમાં કોનો સમાવેશ થાય છે ?
ગર્ભાશયમાં ગર્ભનો સૌથી વધુ અને સૌથી ઓછો વિકાસ અનુક્રમે કયાં મહિને થાય છે ?