ફર્ટિલાઈઝિન એ એન્ટિફર્ટિલાઈઝનું મહત્વનું લક્ષણ કયું છે ?
શુક્રાણુ રક્ષણ
થોડા શુક્રાણુ અંડકમાં પ્રવેશ
વિરુદ્ધ જાતિનાં જન્યુને આકર્ષવું
સમજાતિનાં જન્યુનું જોડાણ
શુક્રકોષનો મૂત્રવાહિની સુધીનો સાચો માર્ગ દર્શાવો.
નીચેનામાંથી ગ્રાફિયન પુટિકાને ઓળખો.
જન્યુજનન પ્રક્રિયામાં રિડકશન વિભાજન ક્યારે જોવા મળે છે ?
માસિકચક્ર દરમિયાન અંડકોષ ક્યારે મુક્ત થાય છે ?
શુક્રકોષનાં મધ્યભાગમાં કોષરસીય સ્તર હોય છે, તેને શું કહે છે ?