માસિકચક્ર દરમિયાન અંડકોષ ક્યારે મુક્ત થાય છે ?
શરૂઆતમાં
મધ્યમાં
અંતે
કોઇ પણ સમયે
નીચેનામાંથી કયો ભાગ અંતઃશુક્રપિંડિંય જનવાહિનીનો નથી ?
માનવ શુક્રકોષની શોધ કોણે કરી.
શુક્રકોષનાં પોષણ માટે જરૂરી કોષોને ઊતેજીત કરી તેનાં પર કાર્ય કરતો અંતઃસ્ત્રાવ જણાવો.
મુલેરિયન નલિકા શું છે ?
નીચે આપેલ આકૃતિ ઓળખો.