નીચેનામાંથી કયું ગેસ્ટુલેશન માટે સાચું નથી ?
આંધાત્રનું નિર્માણ થાય છે.
બધાં જનન અધિચ્છદનું નિર્માણ થાય છે.
બાહ્યાકાર હલનચલન થાય છે.
ગર્ભકોષ્ઠ અને આંત્રકોષ્ઠગુહા નાશ પામે છે.
સરટોલી કોષો......... પીટયુટરી અંતસ્ત્રાવથી નિયંત્રીત હોય છે.
ગર્ભસ્થાપન ગર્ભાશયના કયાં સ્તરમાં થાય છે ?
જો કોઈ કારણસર માનવ પ્રજનનતંત્રમાં શુક્રવાહિકાઓ બંધ થઈ જાય, તો પ્રજનન કોષો ……... માંથી વહન પામશે નહીં.
શુકવાહિની અને શુકોત્પાદક નલિકાનાં જોડાણથી બનતી નલિકા કઈ ?
માનવ માદા દ્વારા ભ્રૂણ બહાર ધકેલવાની ક્રિયા શેનાં દ્વારા પ્રેરાય છે ?