શુક્રવાહિની અને શુક્રોત્પાદક નલિકાઓનાં જોડાણથી બનતી નલિકા કઇ છે ?
યુરેથ્રા (મૂત્રમાર્ગ)
સંવહની કંચુક (ટ્યુનિકા વાસ્ક્યુલોસા)
સ્ખલન નલિકા
શુક્રવાહિની
સસ્તનમાં અંડકોષ ક્યા ફલિત થાય છે ?
....... નો સ્ત્રાવ શિશ્નના ઉંજણમાં મદદ કરે છે.
જો કોઈ કારણસર માનવ પ્રજનનતંત્રમાં શુક્રવાહિકાઓ બંધ થઈ જાય, તો પ્રજનન કોષો ……... માંથી વહન પામશે નહીં.
કઈ સહાયક પ્રજનનગ્રંથિ ફક્ત સસ્તનનાં નરમાં જ આવેલી હોય છે ?
શુક્રકોષનાં કયા ભાગમાં કણાભસૂત્ર જોવા મળે છે ?