શુક્રકોષજનનનો સૌથી લાંબો તબક્કો કયો ?
બહુગુણન
વૃધ્ધિ
પરીપકવન
શુકકાયાન્તરણ
શુક્રકોષજનનમાં અર્ધીકરણ $- II$ દરમિયાન આ પ્રક્રિયા થાય છે.
નીચેનામાંથી સ્ખલન નલિકાને ઓળખો.
જરાયુનાં નિર્માણમાં કોણ ભાગ ભજવે છે ?
એસ્કેસ્સિનું શિશ્નમાં સ્નાયુનો એ....સમૂહ
ક્યા સ્ત્રાવમાં ફ્રુકટોઝ જોવા મળે છે?