ક્યા સ્ત્રાવમાં ફ્રુકટોઝ જોવા મળે છે?
કોર્પસ સ્પોજીઓસીસ
શુક્રાશય
મૂત્રમાર્ગ
ટાયસનની ગ્રંથી
બર્થોલિનગ્રંથિ કોનામાં જોવા મળે છે ?
અંડપતન પછી, ગ્રાફિયન પુટિકા શું બનાવે છે ?
માનવ અંડકોષમાં શું હોય છે ?
''સમજરદીય'' ઈંડા શેમાં જોવા મળે છે ?
નીચેનામાંથી કયું યોનિમુખ સાથે સંબંધ ધરાવતું નથી ?