ફલનમાં પ્રકારો (બાહ્ય કે અંતઃ) કોનાં પર રાખે છે ?
અંડકનાં બંધારણ પર
ગર્ભવિકાસના સ્થાન પર
શુક્રકોષનાં પ્રકાર પર
$(A)$ અને $(B)$ બંને
શુક્રપિંડનો પટલ (પડદો) ક્યાંથી વિકાસ પામે છે ?
શુક્રકોષ દ્વારા ઉત્પન્ન થતો ઉત્સેચકીય ઘટક જે અંડપડને ઓગાળે તેને શું કહે છે ?
વીર્યમાં કયો લાયટીક ઉત્સેચક આવેલો છે ?
........ પુટિકામાં એન્ટ્રમની હાજરી જોવા મળે છે.
માણસના શુક્રકોષનો મધ્યભાગ શું ધરાવે છે?