માણસના શુક્રકોષનો મધ્યભાગ શું ધરાવે છે?
કણાભસૂત્રો અને તારાકેન્દ્ર
ફક્ત કણાભસૂત્રો
ફક્ત તારાકેન્દ્ર
કોષકેન્દ્ર અને કણાભસૂત્રો
જનનપિંડો ભ્રૂણીય અવસ્થામાં................. માંથી ઉત્પન્ન થાય છે.
નરપ્રકોષ કેન્દ્ર અને હાઇલ્યુરોનીડેઝ સ્થાન અને કાર્ય જણાવો.
$0^° C$ તાપમાને શુક્રકોષનું શું થાય ?
માણસના શરીરમાં જોવા મળતાં લેડીંગના કોષો ... ના સ્રોત છે.
માદાગ્રંથિ જે નરની પ્રોસ્ટેટ સાથે સંગત છે, તેને શું કહેવાય છે ?