સ્ત્રી નસબંધીનો હેતુ શું અટકાવવાનો છે ?
ફલન
મૈથુન
અંડ નિર્માણ
ગર્ભવિકાસ
કીટકોનાં ઈંડા કેવા હોય છે ?
નીચેનામાથી કઈ મેચ સાચી નથી?
દ્વિતીયક અંડકોષ નું અર્ધસૂત્રી ભાજન ................ એ પૂર્ણ થાય છે.
$16$ ગર્ભકોષ્ઠી ખંડો બનવા કેટલી વાર વિખંડનની જરૂર પડે છે ?
શુક્રકોષજનનના સંદર્ભમાં ($A$), ($B$), ($C$) અને ($D$) મા સાચા વિકલ્પને ઓળખો.