$0^° C$ તાપમાને શુક્રકોષનું શું થાય ?

  • A

    બધાં જ શુક્રાણુ મૃત્યુ પામે છે.

  • B

    કોઇ જ પરિવર્તન થતું નથી.

  • C

    થોડા સમય નિષ્ક્રીય બને છે.

  • D

    પુચ્છનો ભાગ ગુમાવે છે.

Similar Questions

માસિકચક્રના કયા દિવસે $LH$ અને $FSH$ ની સાંદ્રતા મહત્તમ હોય છે?

માદામાં અંડવાહિનીના નિકટવર્તી વિસ્તરણ પામેલા ભાગને શું કહે છે ?

સસ્તનના અંડકોષમાં વિખંડન . ...... છે.

  • [AIPMT 2000]

પ્રસુતિ અંતઃસ્ત્રાવ ...... છે.

પ્રોટોથોરિયનમાં સ્તનગ્રંથિ.....