સસ્તનના અંડકોષમાં વિખંડન $.........$ છે.

  • A
    સમખંડીય (Holoblastic equal)
  • B
    અસમખંડીય (Holoblastic unequal)
  • C
    ઉપરીસ્તરીય -અપૂર્ણ (Superficial meroblastic)
  • D
    તક્તીમય -અપૂર્ણ (Discoidal meroblastic)

Explore More

Similar Questions

$24$ વર્ષની ઉંમરની એક સ્ત્રી $14$ વર્ષની ઉંમરે તરુણાવસ્થા પ્રાપ્ત કરી હતી. તેને સામાન્ય પ્રસૂતિ દ્વારા બે બાળકો છે. આજ સુધી તેના શરીરમાં કેટલા ધ્રુવકાય (polar bodies) બન્યા હશે $($દરેક $\text{M.C.}$ $30$ દિવસની છે$)$ :-

ભ્રૂણની જાતિ ઉલ્વજળ (amniotic fluid) ના કોષોમાં નીચેનામાંથી શેની હાજરી તપાસીને જાણી શકાય છે?

ખોટું વિધાન પસંદ કરો.

પ્રારંભિક ગર્ભીય વિકાસ સાથે સંકળાયેલા કોષો/સ્તરોની બાબતે અસંગત વિકલ્પ પસંદ કરો.

પક્ષીઓના અંડકોષ કયા પ્રકારના હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo