નીચેનામાંથી કઈ જોડી સાચી છે ?
મધ્યજરદીય ઈંડા - કીટક
મહાજરદીય ઈંડા - યુથેરિયન સસ્તન
સૂક્ષ્મ જરદીય ઈંડા - સરિસૃપ
અજરદીય ઈંડા - પક્ષી
આધાંત્ર ગુહા કઇ અવસ્થામાં જોવા મળે છે ?
$Ostium$ તરીકે ઓળખાતું છિદ્ર કયા ભાગમાં હાજર હોય છે ?
નીચે આપેલ કોષનું કાર્ય ઓળખો.
અંડપતન માટે જવાબદાર અંતઃસ્ત્રાવ ..... છે.
માનવ શુક્રકોષ સૌ પ્રથમ કોના દ્વારા શોધાયો ?