આધાંત્ર ગુહા કઇ અવસ્થામાં જોવા મળે છે ?
બ્લાટયુલા
ગેસ્ટુલા
મોર્યુલા
પ્લેન્યુલા
પૃષ્ઠવંશીમાં કયું જનનસ્તર કંકાલસ્નાયુ રચે છે ?
સસ્તનમાં પીળું કોર્પસ લ્યુટીયમ શેમાં જોવા મળે છે ?
શુક્રકોષો શુક્રોત્પાદક નલિકાનાં પોલાણમાં મુકત થાય છે આ ક્રિયાને ...... કહે છે.
$45$ વર્ષ પછી સ્ત્રીમાં પ્રજનન ક્ષમતા ગુમાવાય છે, તેને શું કહે છે ?
શુક્રકોષજનની પ્રક્રિયા ક્યાં થાય છે ?