માનવ ફલિત અંડકમાં વિખંડન માટે...
ગર્ભાશયમાં શરૂ થાય છે.
અંશભંજી હોય છે.
જ્યારે અંડક ફેલોપિયન નલિકામાં હોય ત્યારે શરૂ થાય છે.
ચક્રિય હોય છે.
કયું કોષીય સ્તર નાશ પામી પુન:સર્જન દર્શાવે છે ?
સરટોલી કોષ શેમાં જોવા મળે છે ?
મનુષ્યમાં નરની સહાયક પ્રજનન ગ્રંથીઓ
માનવમાં જરાયુનું નિર્માણ શેનાં દ્વારા થાય છે ?
જરદીનાં અંડકોષમાં પ્રમાણનાં આધારે સાચી જોડ પસંદ કરો.