કયું કોષીય સ્તર નાશ પામી પુન:સર્જન દર્શાવે છે ?
ત્વચાનું અધિસ્તર
રૂધિરવાહિનીનું અંત:સ્તર
એન્ડોમેટ્રીયમ
પાચનમાર્ગનું અંતઃસ્તર
ઋતુચક્ર ક્યારે જોવા મળતું નથી ?
નીચેનામાંથી કયું માદા જનનાંગ પુરુષના શિશ્નને સમકક્ષ છે ?
નીચેનામાંથી કયું ગેસ્ટુલેશન માટે સાચું નથી ?
માસિકચક્રનો કયો તબક્કો કે જ્યારે અંડપતન પ્રેરાય છે ?
વાસા એફરેન્શીયા (શુક્રવાહિકાઓ) એ ... માંથી ઉદ્ભવે છે.