સરટોલી કોષ શેમાં જોવા મળે છે ?

  • A

    વંદાનાં શુક્રપિંડમાં

  • B

    સસ્તનનાં યકૃતમાં

  • C

    સસ્તનનાં શુક્રપિંડમાં

  • D

    દેડકાનાં શુક્રપિંડમાં

Similar Questions

દરેક અંડવાહિની આશરે ...... સેમી સાંબી હોય છે.

શુક્રકોષજનનનું સ્થાન જણાવો.

ગ્રાફીયન પુટિકાની વૃદ્ધિ અને પરિપક્વન કોના દ્વારા નિયંત્રિત થાય છે ?

શુક્રકોષનાં મધ્યભાગમાં કોષરસીય સ્તર હોય છે, તેને શું કહે છે ?

ઈનહીબીન અંગેનું સાચું વિધાન ઓળખો.