પ્રશુક્રકોષનો કયો ભાગ શુક્રકોષનો એક્રોઝોમ રચે છે ?

  • A

    કણાભસૂત્ર

  • B

    ગોલ્ગીકાય

  • C

    કોષકેન્દ્ર

  • D

    લાયસોઝોમ

Similar Questions

માનવ શુક્રપિંડનો ક્રિયાત્મક એકમ કયો છે ?

નીચેની આકૃતિ અંડપિંડના છેદની આરેખીય આકૃતિ છે. જેમાં થી $VI$ નાં ક્યાં ત્રણ સેટ સાચી રીતે ઓળખાય છે?

વૃષણ એ ઉદરગુહા સાથે શેના દ્વારા જોડાય છે ?

સસ્તનની પુટિકાનું સૌ પ્રથમ વર્ણન કોણે કર્યું ?

સસ્તનમાં ભ્રૂણને જરાયુ સાથે ગર્ભાવસ્થામાં જોડતી રચના કઈ ?