ગર્ભનાળ માટે ક્યું વિધાન સાચું નથી.
જરાયુને ગર્ભસાથે જોડો
ગર્ભમાંથી ઘટકોનાં વહનમાં મદદરૂપ થાય
તે $hPL$ , ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટીરોન જેવાં અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે .
તેમાં $100\;\%$ ગર્ભિય રુધિર હોય
માનવ માદા દ્વારા ભ્રૂણ બહાર ધકેલવાની ક્રિયા શેનાં દ્વારા પ્રેરાય છે ?
પુટ્ટિકીય તબકકા માટે અસંગત વિઘાન પસંદ કરો.
શુક્રપિંડ અને અંડપિંડના સ્થાન અને કાર્ય જણાવો.
કોર્પસ લ્યુટીયમ..... નો સ્ત્રાવ કરે છે.
આંત્રકોષ્ઠન દરમિયાન ગુહા બને છે અને પરિપક્વ આંત્રકોષ્ઠમાં જોવા મળે, તેને શું કહેવાય ?