માસિક ચક્રનું નિયંત્રણ શેનાં દ્વારા થાય છે ?
અંડપિંડના ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન દ્વારા
પિટ્યુટરીનાં $LH$ અને $FSH$
$1$ અને $2$ બંને
પિટ્યુટરીનાં $FSH$
આમાંથી ક્યો શબ્દ દૂધ બહાર લાવનારો અંતઃસ્ત્રાવ છે?
$16$ ગર્ભકોષ્ઠી ખંડો બનવા કેટલી વાર વિખંડનની જરૂર પડે છે ?
ઓલિગોસ્પર્મિઆ (અલ્પ શુક્રાણુ) સ્થિતિતિ શું છે ?
જીર્ણપુટિકા કોને કહેવાય છે ?
નીચે આપેલ કોષનું કાર્ય ઓળખો.