યોનિમાર્ગ ગુહામાં વૃષણકંચુક શેમાં જોવા મળે છે.
માદાનાં અંડપિંડમાં
નરનાં શુક્રપિંડમાં
માદાનાં યોનિમાર્ગમાં
એક પણ નહિ
ગર્ભકોષ્ઠી છિદ્ર એ .............. છે.
અંડપિંડમાંથી અંડકોષ ક્યાં મુક્ત થાય છે ?
શુક્રાણુને કોનાં દ્વારા $CAPACITATION$ પુરી પાડવામાં આવે છે ?
ફલનમાં પ્રકારો (બાહ્ય કે અંતઃ) કોનાં પર રાખે છે ?
પૃષ્ઠવંશીના જનનપિંડમાં જનનકોષની ઉત્પત્તિ શેના દ્વારા થાય છે ?