નીચે આપેલ આકૃતિ એ માણસના નર પ્રજનનતંત્ર છે. નિર્દેશ કરેલ ભાગ $A, B, C$ અને $D$ નો સાચો સેટ પસંદ કરો.
મૂત્રવાહિની || પ્રોસ્ટેટ || શુક્રાશય || બલ્બોયુરેથ્રલ ગ્રંથિ
શુક્રવાહિની || શુક્રાશય || પ્રોસ્ટેટ || બલ્બોયુરેથ્રલ ગ્રંથિ
શુક્રવાહિની || શુક્રાશય || બલ્બોયુરેથ્રલ ગ્રંથિ || પ્રોસ્ટેટ ગ્રંથિ
મૂત્રવાહિની || શુક્રાશય || પ્રોસ્ટેટ || બલ્બોયુરેથલ ગ્રંથિ
આંધાત્ર શેનું પોલાણ છે ?
વૃષણઘર એ ઉદરની અંદરની...... પાતળી ત્વચાનું આવરણ છે.
અંડોત્સર્ગ પછી ગ્રાફીઅન પુટિક ફેરવાય છે.
અંડકોષપતન બાદ ગ્રાફિયન પુટિકા ......... માં ફેરવાય છે.
આંત્રકોષ્ઠનું સંપૂર્ણ નિર્માણ શું સૂચવે છે ?